આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજુર કર્યા
ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે
શકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર
વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો ધમકાવવાના ગુન્હામાં ધારાસભ્ય સહિત તમામ જામીન મુક્ત
#News #Newsupdate