ભારત અપરાધ અને માનવ અધિકાર નિવારણ સંઘ દ્વારા ભાવનગર જીલ્લા જેલ ખાતે શ્રી આનંદ ગરબાનો પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત અપરાધ અને માનવ અધિકાર નિવારણ સંઘ… દ્વારા ભાવનગર જીલ્લા જેલ ખાતે શ્રી આનંદ ગરબાનો પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભારત અપરાધ & માનવ અધિકાર ફરીયાદ નિવારણ સંઘ ના ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશ રાજપુરા તથા બાર્ટન લાઇબ્રેરી એરીયા પ્રમુખ તેમજ શ્રી આનંદ ગરબા પરિવાર મહંત પિયુષભાઈ ગોસ્વામી અને મયુરભાઈ મણિયાર , નીતિનભાઈ ધાંગધ્રાયા, ભાવેશભાઈ ધંધુકિયા તથા વર્ષાબેન હાજર રહ્યા હતા તેમજ મા ખોડીયાર પ્રાઞટ્ય દીવસ નીમીતે
ભાવનઞર જીલ્લા જેલ ખાતે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ આનંદ ઞરબા પાઠ નુ આયોજન કરવામા આવ્યું અને આ સંપૂર્ણ કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોની ના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો