21 વર્ષીય નેવીયા રસિકભાઈ પટેલની અમેરિકન આર્મીમાં જોડાઈ. આર્મીમાં જોડાયેલી નેવીયાએ મહેસાણાનું ગૌરવ વધાર્યું. નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની વતની છે. નેવીયા પટેલે ધો.-1 થી ધો.7 પંચગીની મહારાષ્ટ્રમાં અભ્યાસ કર્યો. ધો.11th, 12th અને કોલેજનો અભ્યાસ અમેરિકામાં કર્યા બાદ આર્મીની તાલીમ લીધી.રેસ્ટોરેન્ટનો વ્યવસાય કરે છે નેવીયાના પિતા રસિકભાઈ પટેલ.અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં તેના પરિવાર સાથે રહે છે નેવીયા. નેવીયાના પિતા રસિકભાઈ, મામા હરેશભાઇ, પરેશભાઈ, લવ અને કુશ પટેલના અથાગ પ્રયત્નોથી નેવીયાને મળી સફળતા
Related Posts
ગુજરાતમાં કુલ 52 પત્રકારોના કોરોનાથી અવસાન થયા છે. પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટે સમગ્ર કોરોનાકાળમાં ફ્રન્ટલાઇન વોરિયરની જેમ ફરજ બજાવી છે.
ગુજરાતમાં જે પત્રકારોના કોરોનાથી અવસાન થયા તેની સંપૂર્ણ માહિતી. ગુજરાતમાં કુલ 52 પત્રકારોના કોરોનાથી અવસાન થયા છે. પત્રકારો અને ફોટો…
આસો સુદ-૧ થી અંબાજી મંદિર ખાતે માતાજીની આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર
જીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી…
*‘હેઈ બ્રો’* *લેખિકા:સુષ્માશેઠ*
તે ઉંમરમાં મારાથી પાંચ વર્ષ મોટો. આ નાની બેનીનું પારણું ઝુલાવતો એનો એ જ નાનકડો હાથ જ્યારે મમ્મી પપ્પા બહાર…