ગુજરાત સરકારના બે સનદી
અધિકારીઓની બદલી
એમએ પંડ્યા કમિશનર મધ્યાન ભોજન યોજના ગાંધીનગરને મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર તરીકે મુકાયા
પ્રભાવ જોશી વિડીયો કચ્છ ભુજ ને એમડી ગુજરાત મેડિકલ સર્જીકલ કોર્પોરેશન ગાંધીનગર મુકાયા
ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના થયા આદેશ