જામનગર: જામનગર સહિત રાજયભરમાં મેડીકલ કોલેજ સાથે તેમજ દરેક શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટર્ન તબીબો મોંઘવારીના યુગના ઓછા વેતનથી કામ કરી રહ્યાં છે. તેઓની પાસે તબીબી ડિગ્રી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તબીબી ડિગ્રી ન ધરાવતાં વિજ્ઞાનના સ્નાતકોને સરકાર ઉંચુ વેતન આપવામાં આપે છે પરંતુ આ ડિગ્રી ધરાવતા તબિબો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે. એવું જામનગરમાં આજે પત્રકારો સમક્ષ રેસિડેન્ટ ડોક્ટરોએ એ જણાવ્યું છે અને જો સરકાર તેઓની વાત સમજશે નહિં તો આગામી 14મી ડિસેમ્બરથી જામનગરના 850 થી 900 જેટલાં ઇન્ટર્ન ડોક્ટર સહિત રાજયભરના આ ડોક્ટર હડતાલ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Related Posts
વરુણ ધવનના એક ટ્વિટથી અમદાવાદ પોલીસ થઈ દોડતી, દીકરીને મળ્યો ન્યાય. વરૂણ ધવનની એક ફેન યુવતીએ ટ્વીટ કરીને વરૂણને જણાવ્યું…
જામનગર: શિવરાત્રી નો મહાપર્વ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં આવ્યો ત્યારે ગુજરાતના રજવાડી શહેર જામનગરમાં શિવરાત્રી મહાપર્વ ને લઇ ભવ્ય શાનદાર સરઘસનું આયોજન કરવામાં આવ્યું.
*GNA NEWS: જામનગરમાં શિવરાત્રી મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભવ્ય સરઘસનું આયોજન કરાયું. જામનગર: શિવરાત્રી નો મહાપર્વ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં…
*શક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી અમદાવાદમાં પોતાના સુર રેલાવશે*
*શક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી અમદાવાદમાં પોતાના સુર રેલાવશે* જીએનએ અમદાવાદ: નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા…