આ નાનકડી બાળકી મેંગલોર ( દક્ષિણ ભારત) મા ભિખારીઓના જૂથમા છે.આ બાળકી તેનુ નામ *સોનલ બિપીન પટેલ* બતાવે છે.

આ નાનકડી બાળકી મેંગલોર ( દક્ષિણ ભારત) મા ભિખારીઓના જૂથમા છે. આ સંદેશાનો ખૂબ જ ફેલાવો કરો. આ બાળકી તેનુ નામ બોલી શકે છે, અને તે તેનુ નામ *સોનલ બિપીન પટેલ* બતાવે છે. આ ફોટા સાથેની પોષ્ટનો દરેક ગ્રુપમા જાણ કરો.તેની સાથે રહેલ ભિખારીઓ મુબઈથી ટ્રેનમાંથી મળી છે તેવુ બતાવે છે. આપણા પ્રયત્નોથી તે કદાચ તેના અસલી મા-બાપ પાસે પહોંચી શકે છે.

સોર્સ. વાઇરલ.