સુરત ખેડૂત સમાજનું બંધનું એલાન ખેડૂત સંઘ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવાઈ

સુરત ખેડૂત સમાજનું બંધનું એલાન
ખેડૂત સંઘ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવાઈ
23 જેટલી સંસ્થાઓ દ્વારા અપાયું સમર્થન
4 જેટલા કાર્યક્રમોની કરાઈ જાહેરાત
8 તારીખે બંધનું એલાન,10મીએ રાજ્યવ્યાપી ધરણાં
11 તારીખે ખેડૂત સંસદનું આયોજન
12 તારીખે દિલ્હી પ્રયાણ કરશે
આજે 3 વાગ્યે નક્કી કરશે રણનીતિ