પરમ પૂજ્ય ઉત્તમ સ્વામીજી મહારાજ દ્વારા ડૉ. શશીનાથ ઝા સાહેબ ને આશીર્વાદ પ્રદાન…

પરમ પૂજ્ય ઉત્તમ સ્વામીજી મહારાજ દ્વારા ડૉ. શશીનાથ ઝા સાહેબ ને વિશેષ આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા ઉક્ત અવસર પર શ્રી. કૈલાશ વિજયવર્ગીય જી મહા સચિવ બીજેપી તથા રમેશ મનડેલીઆ જી ધારાસભ્ય બીજેપી બદગૌન (MP) ઈન્દોર ની ઉપસ્થિતી માં ૧ ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ નર્મદા જયંતિ નિમિત સંપન થયેલ છે.