*ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા કંગનાની મા આશા રનોતે*

મુંબઈ બૉલિવુડની ક્વીન કંગના રનોતની મા આશા રનોતે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપનો પાલવ પકડી લીધો છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા બાદ આશા રનોતે કહ્યુ કે કંગના રનોત સાથે જે થયુ, ત્યારબાદ ભાજપમાં આવવુ જ પડ્યુ વળી આશા રનોતે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે