*Big Breaking* વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું.

*Big Breaking*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું.

રાત્રે 3.16 વાગ્યે હેકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરી હેકિંગની જાહેરાત કરી.