મુખ્ય સમાચાર

🤣🤣🚨🦀અમદાવાદ….
કોરોના મામલે મોટા સમાચાર.
ચાંદલોડિયા વોર્ડમાં થયો કોરોના બ્લાસ્ટ.
આજે એક જ દિવસમાં નોંધાયા 262 પોઝિટિવ કેસ.
ઓગણજ UHC દ્વારા 7158 ચાંદલોડિયા UHC દ્વારા આજે 4983 ટેસ્ટ થયા.
ઓગણજની ટીમ દ્વારા 150 કેસ જ્યારે ચાંદલોડિયા ટીમ દ્વારા 112 પોઝિટિવ આવ્યા.
રહેણાંક સોસાયટીઓમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા.
કોરોના આંકડા અંગે amc ના ઉચ્ચ અધિકારીઓ ની રમતનો થયો પર્દાફાશ.
Amc દ્વારા આ મામલે સત્તાવાર કોઈ જાહેરાત નહિ.
⚖️🎞️Actor Paresh Raval appoints as a chairmen of NSD (national school of drama).
♻️⛩️Food app, Zomato plans to file for IPO in 2021 first half, Foudner Deepinder Goyal told employees.
😍💓🌷અમદાવાદ મા પાલડી કૃષિભવન ની જજઁરિત ઇમારતો ને લઈ ને તેમાં કાયઁરત અનેક વિભાગો ની કચેરી ઓ આ બિલ્ડીગ ભયજનક સાથે જોખમી બનતા તાકીદે આજ થી નવા સરનામે કાયઁરત કરવામાં આવી.
સહકારી મંડળી ઓ નારણપુરા રેલવે ફાટક પાસે
બાગાયત ની કચેરી બહુમાળી ભવન વસ્ત્રાપુર.
જિલ્લા સહકારી મંડળી ઓની ઓફિસ ચીમનભાઈ પટેલ માકેઁટ વિશાલા ખાતે.
મદદનીશ રજિસ્ટાઁર(ધીરધાર) ધી અમદાવાદ પીપ્લસ કો.ઓ.બેક.લી સકુંલ પાલડી ખાતે ખસેડવામા આવી.
🦀🚨અમદાવાદમાં ફરી કોરોનાનો વિસ્ફોટ: AMCના માસ ટેસ્ટિંગમાં વિસ્ફોટ થયો, બે જ દિવસમાં શહેરના 60 ડોકટરો કોરોનાની ઝપેટમાં.
💓🦀મુંબઈનાં #મેયર કિશોરી પેડણેકરનો #કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પોતે એસિમ્પ્ટોમેટિક છે એવું તેમણે કહ્યું છે. ડોક્ટરોની સલાહ અનુસાર પોતે હોમ ક્વોરન્ટાઈન થયાં છે અને એમનાં સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે.
🦚🦚🌕💥નવરાત્રી અંગે વિચારણા કરી રહ્યા છીએ
નવરાત્રી પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે
શક્ય તેટલી રાહત આપવા અંગે ચાલી રહી છે વિચારણા.
💓💓યુદ્ધ વિમાન રાફેલને ‘વોટર કેનન’ની સલામી આપવામાં આવી.
🚌🚐આવતીકાલ થી રાજ્યમાં દોડશે વોલ્વો બસો એસટી વિભાગે કરી જાહેરાત…..
અમદાવાદ થી શરૂ થશે વોલ્વો બસો…
12 વોલ્વો સીટર એનલોક બાદ શરૂ કરવામાં આવી…
રાજકોટ સુરત ભુજ અને ગાંધીનગર સુધી ના રૂટ થશે શરૂ…
શુક્રવાર થી શરૂ થશે આ વોલ્વો બસો …
24 એસી સીટર બસો પણ શરૂ કરવામાં આવશે…
4 એસી સ્લીપર બસો પણ શરૂ કરવામાં આવશે…
એસી સ્લીપર સૌરાષ્ટ્ર રૂટ પર દોડશે…
મોરબી દિવ ભાવનગર મહુવા અને અંબાજી સુધી દોડશે બસો…
🏏🏏મધ્યમ ઝડપી બોલર દીપક ચાહરનો ત્રીજો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. આઈપીએલ-13ના આરંભ પૂર્વે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટી રાહત થઈ. ચાહરે નેટ પ્રેક્ટિસ શરૂ પણ કરી દીધી છે.
😎😣સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ આત્મહત્યા કરી, પ્રમુખ પદેથી રાજીનામું આપવાની કરી હતી વાત, કામરેજ-કઠોર પાસે તાપી નદીમાં ઝંપલાવ્યું.
💂‍♀️💂‍♀️#સુરત….
સુરત ડીંડોલી માંથી ડ્રગ્સ ઝડપાયું.
એસઓજી પોલીસે રૂપિયા 3.02 લાખનું 60.5 ગ્રામ્ય ડ્રગ્સ કબ્જે કર્યું.
પોલીસે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી.
ડ્રગ્સનો જથ્થો આપનારા ઈસમને વોન્ટેડ જાહેર કર્યો.
🖊️📖📚MBA-MCAમાં પ્રવેશ માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ, પિન નંબર મેળવીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, પિન માટે વિદ્યાર્થીઓએ રૂ.350 ફી રહેશે.
⌚🖥️🖱️ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર જિલ્લાના 40 જેટલા વિકાસલક્ષી કામનું ભૂમિપૂજન કરશે….
🎚️🧭સરદાર સરોવરની સપાટીમાં વધારો
હાલ જળસપાટી 137.06 મીટરે
મહત્તમ સપાટી 138.68થી 1.62 મીટર દુર
તમામ ગેટ બંધ કરી દેવાયા.
⛱️🌈🌧️⛈️❄️Advised to take maximum Precautions as Gujarat, Maharashtra, Madhya Pradesh are expected very heavy rains brtween 11 to 14 September 2020.