હવે #2800Gujaratpolice ટ્વિટરમાં ટ્રેન્ડ પકડ્યું. હવે પોલીસનું શરૂ થયું ટ્વિટર અભિયાન.

અમદાવાદ: ગઈકાલે શિક્ષકોને 4200 ગ્રેડ પે મળ્યા બાદ પોલીસે પણ અભિયાન શરૂ કર્યું. શિક્ષકો બાદ હવે પોલીસનું શરૂ થયું ટ્વિટર અભિયાન. #2800Gujaratpoliceથી શરૂ થયું અભિયાન. એક પણ રજા નહિ, નોકરી નો ફિક્સ સમય નહીં છતાં સૌથી ઓછો પગાર. CM, નીતિન પટેલ અને ગૃહમંત્રીને પોલીસ દ્વારા ટ્વિટર. શિક્ષકો બાદ પોલીસની માગ ઉગ્ર શરૂ થાય તેવા ભણકારા. 1800 ગ્રેડ પે થી વધારી 2800 ગ્રેડ પે વધારવા માટે શરૂ થયું અભિયાન