અમદાવાદ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર. કોરોના વોરિયર્સ ફરી સપડાયા કોરોનાની ઝપેટમાં. 3 ડોક્ટર્સ સહિત એક યુવતીનો રિપોર્ટ ફરી પોઝિટિવ.

અમદાવાદ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર કોરોના વોરિયર્સ ફરી સપડાયા કોરોનાની ઝપેટમાં 3 ડોક્ટર્સ સહિત એક યુવતીનો રિપોર્ટ ફરી પોઝિટિવ પ્રથમ વખત 13 થી 21 એપ્રિલ દરમ્યાન થયા હતા સંક્રમિત L.G હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોક્ટર્સ થયા સંક્રમિત
GCRI હોસ્પિ.માં ફરજ બજાવતા એક ડોક્ટર થયા સંક્રમિત…..