રાજ લક્ષ્મી કાપડ માર્કેટ માં આગ (જૂની પ્રકાશ સિનેમા) ઘી કાંટા.

રાજ લક્ષ્મી કાપડ માર્કેટ માં આગ
(જૂની પ્રકાશ સિનેમા)
ઘી કાંટા

ભોંયરામાં ઇલે.મીટર રૂમ માં શોટ સર્કિટ થી આગ

દુકાનોમાં આલ પહોંચે તે પહેલાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

હાલ આગ કાબુ માં મોટી હોનારત થતા ટળી