સુરતથી દમણ ફરવા માટે આવેલી મહીલા સહિત અન્ય લોકોએ મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી ભારે પડી છે.

સુરતથી દમણ ફરવા માટે આવેલી મહીલા સહિત અન્ય લોકોએ મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી ભારે પડી છે. વલસાડ એલસીબીએ કારના ચોરખાનામાંથી વિદેશી દારૂની 500થી વધુ બોટલો જપ્ત કરી