મહેસાણા સી.આર.પાટીલનું ઊંઝામાં સ્વાગત કરવા માટે લોકો ટોળે વળ્યા હતા
પાટીલે રજતતુલાના 96 કિલો પૈકી 51 કિલો ચાંદી ઉમિયા મંદિરને પરત અર્પણ કરીગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલનું ઊંઝા શહેરમાં ભાજપના કાર્યકરો અને નેતાઓએ રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર દ્વારા પાટીલની રજતતુલા કરવામાં આવી હતી.