*લાંચ લેનારો બેંક ઓફ બરોડાનો બેંક મેનેજર ઝડપાયો*

મુંબઈ 7.10 લાખની કૃષિ લોન મંજૂર કરવા માટે ખેડૂત પાસે 75,000ની લાંચની માગણી કરનારા જલગામની પારોલા શાખાના બેન્ક ઓફ બરોડાના મેનેજર અને એજન્ટની સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યુરો એસીપી પાંખે ધરપકડ કરી છે મેનેજરે મંજૂર લોનના 8 ટકા, એટલે કે, 56,000ની લાંચ માગી હતી