⭕ ગુજરાતમાં 24.05.2020ના સાંજે 5 વાગ્યાથી નવા 405 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,224 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 405 કેસમાંથી અમદાવાદ 310,સુરત 31,વડોદરા 18,સાબરકાંઠા 12,મહીસાગર 7,ગાંધીનગર 4,પંચમહાલ-નર્મદા 3,ભાવનગર-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી 2, રાજકોટ-મહેસાણા-બોટાદ-ખેડા-પાટણ-વલસાડ-નવસારી-પોરબંદર 1 કેસ

● રાજ્યમાં કુલ કેસ : 14468
● રાજ્યમાં કુલ મોત : 888
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 6636

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-10590•વડોદરા-854•સુરત-1351
•રાજકોટ-93•ભાવનગર-117•આણંદ-93
•ગાંધીનગર-225•પાટણ-72•ભરૂચ-37
•નર્મદા-18•બનાસકાંઠા-99•પંચમહાલ-77
•છોટાઉદેપુર-22•અરવલ્લી-99•મહેસાણા-102
•કચ્છ-64•બોટાદ-57•પોરબંદર-7
•ગીર-સોમનાથ-44•દાહોદ-36•ખેડા-63 •મહીસાગર-88•સાબરકાંઠા-89•નવસારી-16
•વલસાડ-20•ડાંગ-2•દ્વારકા-12
•તાપી-6•જામનગર-47•જૂનાગઢ-26
•મોરબી-3•સુરેન્દ્રનગર-25•અમરેલી-6 કેસ નોંધાયા

Update- 25.05.2020 7.30 PM

RAVI PATEL
SANDESH NEWS
AHMEDABAD

(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)