*અમદાવાદ પૂર્વની 35 સ્કૂલની 25 ટકા ફી માફી, 60 હજાર વાલીને રાહત*

નરોડા-નિકોલ-વસ્ત્રાલની 35 જેટલી શાળાના સંચાલકોની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય