અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ

અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ ટોરેન્ટ પાવર ના ઓફિસરે નોંધવી ફરિયાદ ટોરેન્ટ નો વાયર ચોરી કરવાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવી વીજ ચોરી ની રેડ દરમિયાન મળી આવેલ હતો ટોરેન્ટનો ચોરી થયેલ વાયર. ચોરી થયેલ વાયર અંગે ટોરેન્ટના ઓફિસરે અગાઉ સાબરમતી જી ઈ બી પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાવી હતી ફરિયાદ.