પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું

*પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર થયું, 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો, 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો*