ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ. હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ.
હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.