કોરોનાનાને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી મોકૂફ રાખવા જાહેર હિતની અરજી પર હાઇકોર્ટે આજે સુનાવણી 31 August પર રાખી.

કોરોનાના ને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી કોરોના મહામારી ને ધ્યાને લઇ મોકૂફ રાખવા માટે ની જાહેર હિત ની અરજી પર હાઇકોર્ટે આજે સુનાવણી 31 August પર રાખી છે