*હવે દિલ્હીથી લંડન બસ સુવિધાની જાહેરાત*

બસનું ભાડું 15 લાખ રૂપિયા ચુકવવા પડશે. રૂપિયા એકી સાથે દેવામાં અસમર્થ છે તે હપ્તામાં પણ ભાડુ આપી શકે છે દુનિયાના દેશોમાં લોકડાઉન ચાલું છે કેટલાક દેશોએ તો પોતાને ત્યા વિદેશી યાત્રિકોને નિયંત્રિત કરવા માટે હવાઈ યાત્રાને પણ સીમિત કરી છે. આ વચ્ચે એક ટ્રેવલ એજન્સીએ દિલ્હીથી લંડનની વચ્ચે એક નવા સફરની જાહેરાત કરી છે