*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી આરોગ્ય અધિકારીઓ સહિત સાથે સમીક્ષા કરી .*