*મહેસાણા નગરપાલિકા*
*વોડઁ નંબર -૩*
આજે વહેલી સવારથી વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાથી આખા વિસ્તારમાં અને તમામ રોડ ઉપર અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા
નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા
જેના લીધે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયેલ
રોડ ઉપર પાણી ભરાવાથી વાહનોના ધસારાના લીધે માનવ આશ્રમ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ થઇ ગયેલ પણ તેના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી ….