ભરૂચ: અંકલેશ્વર શહેરનાં જીન ફળીયા વિસ્તારમાં થી પત્તા પાના-પૈસા વડે હારજીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડયા.

*📍જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ઝડપ્યા*

 

ભરૂચ: અંકલેશ્વર શહેરનાં જીન ફળીયા વિસ્તારમાં થી પત્તા પાના-પૈસા વડે હારજીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડી અંગઝડતીનાં રોકડા રૂ.૧૦૨૦૦/-તેમજ દાવ ઉપરનાં રૂ.૬૫૦/-મળી કુલ રોકડા રૂ.૧૦,૮૫૦/- નો જુગારનો કેસ શોધી કાઢતી અંક્લેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ