અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
કાગડા ને વાસ નાખવા મા વૈજ્ઞાનિક કારણ *શ્રાદ્ધ શા માટે કરવાનું ?*
કાગડા ને વાસ નાખવા મા વૈજ્ઞાનિક કારણ *શ્રાદ્ધ શા માટે કરવાનું ?* શુ આપણા ઋષિઓ પાગલ હતા ? કે કાગડા…
ગુજરાતી ચલચિત્રનાં ભીષ્મ પિતામહ તરીકે લોકચાહના 82 વર્ષની જૈફ વયે જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઇનાં કાંદિવલીમાં નિધન.
જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન ગુજરાતી ચલચિત્રનાં ભીષ્મ પિતામહ તરીકે લોકચાહના82 વર્ષની જૈફ વયે મુંબઇનાં કાંદિવલીમાં નિધનતેમનાં સંબંધીએ સો.મીડિયા દ્વારા…
*📌ભરૂચ: અંક્લેશ્વર જુના બોરભાઠા બેટ ગામનાં આંબલી ફળિયામાં તસ્કરો ત્રાટક્યા*
*📌ભરૂચ: અંક્લેશ્વર જુના બોરભાઠા બેટ ગામનાં આંબલી ફળિયામાં તસ્કરો ત્રાટક્યા* તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 6 લાખનાં મુદ્દામાલની ચોરી કરી…