ન્યૂઝ: અંબાજી મંદિરમા એક કિલો સોનાનુ દાન ભેટ મળ્યુ છે.રૂ. 52. 70. લાખ ની કિંમતના સોનાનુ મળ્યુ દાન. . અમદાવાદના એક દાતાએ આપ્યુ દાન. અંબાજી મંદિર ના વહીવટદાર દ્વારા દાતાનું બહુમાન કરવામાં આવ્યું. દર વર્ષે આ માઈભક્ત એક કિલો સોનું દાન આપે છે. અંબાજી મંદિર ખાતે સોના ના દાન નો પ્રવાહ અવિરત પણે ચાલુ.
Related Posts
સંઘપ્રદેશ દમણ દીવ દાદરા અને નગરહવેલીમાં જાહેર રજાના દિવસે રેહશે કરફ્યુ
સંઘપ્રદેશ દમણ દીવ દાદરા અને નગરહવેલીમાં જાહેર રજાના દિવસે રેહશે કરફ્યુ પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું શનિવાર રવિવાર સહિત…
*સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ* *કોરોના સંક્રમિતોનાં ઘરની બહાર સ્ટિકર લગાવાનો મામલો*
*સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ* *કોરોના સંક્રમિતોનાં ઘરની બહાર સ્ટિકર લગાવાનો મામલો* *કોરોનાગ્રસ્તનાં ઘરની બહાર ના લગાવે સ્ટિકર* *કેન્દ્રની ગાઇડલાઇનમાં નથી…
*કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ* *કોરોની સામે લડવા રાજ્ય સરકાર ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની…