ભાવનગર
શહેરની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી મહિલાનો મૃતદેહ ગુમ થયો
ભાવનગર તાલુકાના સરતાનપર ગામની મહિલા છેલ્લા 13 દિવસથી કોરોના ની સારવાર માં હતી
30 વર્ષીય જશુબેન ડાભી નું કોરોના સારવાર દરમ્યાન મોત થયું હતું
અંતિમ સંસ્કાર માટે પરિવાર દ્વારા મૃતદેહ ની માંગ કરવામાં આવતા હોસ્પિટલ સ્ટાફ ગુમ થયો
હાલ હોસ્પિટલમાં મહિલાનો મૃતદેહ ન મળતાં પરિવારે હોબાળો મચાવ્યો હતો
પરિવારે કોઈ પણ સંજોગોમાં મહિલાનો મૃતદેહ આપવા માંગ કરી છે
હોબાળો થવાના પગલે હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો