ડેડીયાપાડા હાટ બજાર મા જતિ વૃદ્ધ મહિલાના પગ પર સ્વિફ્ટ ડિઝાયર કારનુ વીલ ચડાવીદેતા મહિલા ને ગંભીર ઈજા

ડેડીયાપાડા હાટ બજારમાં જય રહેલી રાહદારી
વૃદ્ધ મહિલાના પગ સ્વીફ્ટ ડિઝાઇ ચાલકે બેફિકરાઈથી કાર ચલાવતા કારનું વહીલ મહિલાના પગ પર ચડાવી દેતા મહિલા ને ગંભીર ઇજા થવા પામી હતી, આ અંગે ઇજાગ્રસ્ત મહિલાએ ચાલક સામે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જેમાં ફરિયાદી મોગરા બેન અમરસિંહ નવા ભાઈ વસાવા( રહે, બેડવાણ) એ આરોપી પ્રજ્ઞેશભાઈ ગુલાબભાઈ વરસાદ(રહેં, નિઘટ બાલવાડી ફળિયુ) સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદી વિગત મુજબ ફરિયાદ મોગરા બેન તા. 23/01/2020 ના રોજ ડેડીયાપાડા હાર્ટ બજાર તરફ રોડ પર પોતાની સાઇડે રસ્તાની ડાબી બાજુમાં ચાલતા જતા હતા તે વખતે પાછળથી એક સ્વીફ્ટ ડિઝાયર વીં. ડી. આઈ કંપનીની ફોર વહીલર કાર નંબર જ઼ીજેં -22અ -4953 ના ચાલકે રાહદારીઓની જિંદગી જોખમમાં મુકી તે રીતે હંકારી લાવતા ફરિયાદના ડાબા પગના પંજા ની ઉપર ના ભાગે ફોરવીલ ગાડીનું ટાયર ચડાવી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કેસર ની હાથ ધરીકાર્યવાહી હતી.