પીએમ મોદીની માતાએ અયોધ્યામાં ભૂમિપૂજન ઐતિહાસિક અવસરને નિહાળ્યું.

જીએનએ ગાંધીનગર: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના સમગ્ર ઐતિહાસિક અવસરનું તેમના માતૃશ્રી હીરાબાએ ગાંધીનગરમાં ટી.વી ના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.