સાગબારા તાલુકા ના ચોપડા નવીનગરી ફળિયામાં પોતાની પત્ની ઉપર આ સંબંધનો ખોટો વહેમ રાખી દંડા વડે હુમલો કરી પત્નીનું ખૂન કરતા પતિ સામે મડર કેસના ગુના દાખલ કરાયો

નર્મદાના સાગબારા તાલુકાના ચાવડા વાવ નવીનગરી ફળિયામાં પોતાની પત્ની ઉપર આડાસંબંધનો ખોટો વહેમ રાખી દંડા વડે હુમલો કરી પત્નીનું ખૂન કરતા પતિ સામે મર્ડર કેસના ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.

સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ ઇન્દિરાબેન જય રામસિંગ ઉફ્રે ઝેર મીયાભાઈ લાલજીભાઈ વસાવાની વિધવા પત્ની( રહે, ચોપડા વાળા નવીનગરી, હાલ રહે, આંબા ગામ સૂકવલ) એ આરોપી પોતાના પતિ રવિદાસ જયરામ સિંગ ઉસે જમ્યા ભાઈ વસાવા( રહે, ચોપડા વાળા નવીનગરી) સામે ખૂનના ગૂના ની ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી પતિએ પોતાની પત્ની કૈલાશબેન ઉપર આડા સંબંધ ખોટો વહેમ રાખી તેની સાથે અવાર નવાર ઝઘડો તકરાર કરી તેને કરતો હતો ગઈકાલે તેની સાથે આડા સંબંધનો વહેમ રાખી ગમે તે ગાળો બોલી જમણા કરી તેને શરીરે ના પાડું અમારે તથા વાસના દંડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત કામ પતિ પોતાની પત્નીનું ખૂન કરીને નાસી જાય ગુનો કરતા પોલીસે હત્યારા સામે ગુનો નોંધી ની કાર્યવાહી હાથ ધરી છે.