કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ઝુકી
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશે
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો હતો આદેશ
મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર
વળતર માટે NDMA દ્વારા ગાઇડલાઇન જાહેર
રાજ્યના રિલીફ ફંડમાંથી વળતર ચૂકવાશે