સ્વતંત્રના જાબાજ પત્રકારના સ્ટિંગ ઓપરેશન બાદ તમામ પોલ ખુલી પોતાનો જીવ જોખમમાં નાખીને સ્ટિંગ ઓપરેશન કર્યું

આબુરોડ બ્રેકિંગ…

રાજસ્થાન માવલ આરટીઓ ચેક પોસ્ટ પર થઇ રહી છે પૈસા ની ઉઘાડી લૂંટ..

ગુજરાત અને રાજસ્થાન ને જોડતી બોર્ડર પર ઉઘાડી લૂંટ થતી હોવાનાં વિડિયો સામે આવ્યા….

પાલનપુર તફથી આવી રહેલા વાહનચાલકો જોડે થી રાજસ્થાનઆર્ટિઓના બાબુ ઓ અને એમના ફોલ્ડર 500 થી 5000 ની કરી રહી છે ઉઘાડી લૂંટ…

રાજસ્થાન આરટીઓ અધિકારીની મીલીભગત થી થઈ રહી છે ઉઘાડી લૂંટ …

આ રાજસ્થાન આરટીઓ માવલ બોર્ડર પર પૈસા ઉઘરાવવાની સત્તાની આપી કોને….

આ બોર્ડર પર પાલનપુર તરફ આવતા ટ્રક ચાલકો ને કરવામાં આવે છે હેરાન પરેશાન….

રાજસ્થાન આરટીઓ ની માવલ બોર્ડર થી બહારથી આવતા ટ્રક ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા….

ગુજરાતમાંથી રાજસ્થાન જતા કે રાજસ્થાન માંથી ગુજરાત તરફ આવતા વાહન ચાલકો પાસેથી ખાખી ડ્રેસમાં ઉભેલા માણસો ઉઘરાવી રહ્યા છે પૈસા….

સૂત્રોથી મળતી માહિતી મુજબ રાજસ્થાન આરટીઓ ના તમામ મોટા અધિકારીયો સુધી પહોંચે છે મસ મોટો હપ્તો…

આ હપ્તાના જોરે ગોરખધંધા ક્યાર સુધી ચાલશે તે વિચારવાની બાબત…

વાહન વહેવાર જનતાની સુરક્ષા માટે કે જનતાને હેરાન પરેશાન કરવા માટે તે ચર્ચાસ્પદ….

રાજસ્થાન માવલ આરટીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાત્કાલિક આ બોર્ડર પર એક્શન લે તે જરૂરી….

ડ્રેસમાં ઉભા રહેતા ફોલ્ડર તત્વો સામે રાજસ્થાન સરકાર તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ લાલા આંખ કરે એ હાલ તબક્કે જરૂરી….

આ માવલ બોર્ડર પર ક્યાર સુધી આમ ટ્રક ચાલકોને લૂંટવામાં આવશે..