તા 16/8/20 રવિવાર ના રોજ પરમ શ્રધેય શ્રી અટલજી ની તિથિ નિમિત્તે સવારે 9:30 કલાકે વૃક્ષારોપણ નો કાર્યક્રમ.

તા 16/8/20 રવિવાર ના રોજ પરમ શ્રધેય શ્રી અટલજી ની તિથિ નિમિત્તે સવારે 9:30 કલાકે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલ છે તો સૌ કાર્યકર્તા મિત્રો એ હાજર રહેવા વિનંતી. સ્થળ : બોરડી મિલ ની ચાલી ની બાજુ માં પાણી ની નવી ટાંકી પાસે હીરાભાઈ માર્કેટ ની સામે કાંકરિયા રોડ.