*વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો દાવો*

ગુજરાત એક પણ શાળા પીવાના પાણી-શૌચાલયથી વંચિત નથી ગુજરાત વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો દાવો શૌચાલય ન હોવાના આક્ષેપોને ગંભીરતાથી લઇ સંબંધિત ધારાસભ્યને સાથે લઇ તપાસ કરાઈ છે