*ગુજરાત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*

રિક્ષા, સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બન્ને પાસેથી દંડ વસૂલાશે

તેવી જ રીતે શોપિંગ મોલ કે શોરૂમમાં ગ્રાહક માસ્ક વગર પકડાશે તો ગ્રાહક અને મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલમાં આવશે