ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના અમદાવાદ શહેર મા રેશનકાડઁ ધારકો ઓનલાઈન રેશનકાડઁ ની તમામ કામગીરી ઘરે બેઠા કરી શકસે.

અમદાવાદ શહેરના નાગરિકો હવે પાસપોર્ટ કચેરી ની જેમ રેશનકાડઁ ની કામગીરી માટે નક્કી કરી ને મેળવેલ સમય અને તારીખે રેશનકાડઁ નુ કામ કરી શકસે

અમદાવાદ શહેર મા વસતા રેશનકાડઁ ધારકો ઓનલાઈન એપોઈમેન્ટ મેળવી દશાઁવેલ તારીખ અને સમયે શહેર ની તમામ ઝોનલ કચેરી ઓમા જઈ ને જરુરી સુધારા વધારા તેમજ નવા બારકોડ રેશનકાડઁ ને લઈ ને તમામ કામગીરી પુરી કરાવી શકસે

આ માટે ઓનલાઈન પુરવઠા વિભાગ એ દશાંવેલ વેબસાઈટ WWW.DIGITALGUJARAT.IN પર એપોઈમેન્ટ લઈ ને મદદનીશ નિયત્રંક શ્રી ઓ રોજ ની કેટલી એપોઈમેન્ટો જે તે ઝોનલ કચેરી મા આપવી તેનુ સંકલન ઝોનલ કચેરી ઓના ઝોનલ ઓફિસરો સાથે નક્કી કરી ને રેશનકાડઁ ધારક અરજદારો ને આપશે

આગામી ૧૭ મી ઓગસ્ટ થી આ ઓનલાઈન સેવા નો લાભ અમદાવાદ શહેર ના રેશનકાડઁ ધારકો ને મળી શકસે