ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભરતસિંહ ને રોજના 15 કલાક વેન્ટિલેયર પર રખાઈ રહ્યા છે
કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો છે
હાલ ફેફસા અને કિડની ની સારવાર ચાલી રહી છે
કોરોના થી શરીરના અન્ય અવયવો ને થયું છે નુકશાન
21 જૂને ભરતસિંહ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો