|| દુઃખદ સમાચાર ||
કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ,૭૭ વર્ષની વયે તા:૬ ઓગષ્ટ ૨૦૨૦,ગુરુવારના રોજ,બપોરે ૪-૦૦ કલાકે તળાજા ખાતે દુઃખદ અવસાન થયેલ છે.
પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરવા વિનંતી..
સાંપ્રત પરિસ્થિતિ પ્રમાણે બેસણું, લૌકિક ક્રિયા કે અન્ય કોઈ વિધિ રાખેલ નથી..