માઉન્ટ આબુ રાજસ્થાન: માઉન્ટ આબુ માર્ગ પર કાર ખાઈ મા ખાબકી

શની દેવ મંદિર પાસે કાર ખાઈમા પડી. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાઈ મા પડી. આબુરોડ થી માઉન્ટ આબુ માર્ગ ની ઘટના. કાર મા બેસેલા ત્રણ લોકો નો બચાવ. કાર ચાલકો ગુજરાતના. ઘાયલો ને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા