અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડીનોટિફાઇ કરવામાં આવી.

બોડીલાઇન હોસ્પિટલ-પાલડી, સેવિયર એનેક્સ હોસ્પિટલ-આશ્રમરોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ, તપન હોસ્પિટલ- રખિયાલ બાપુનગર એમ ચાર ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ કેર હોસ્પિટલ તરીકે ડિનોટિફાઇ કરાઇ છે. આ ચારેય હોસ્પિટલની કામગીરી સંતોષકારક ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ડિનોટિફાઇ કરાઇ.