***** *જાણવા જેવું* ****
આજે તા 14 ઓગસ્ટ 1888 ના રોજ , રોચેસ્તર, ના ઓલિવર બી શાલેંબર્ગર ને ઇલેક્ટ્રિક મીટર માટે પેટન્ટ મળી.
તે વીજળી વપરાશ માપવાનું અસરકારક સાધન હતું. જે ઘણી જગ્યાએ આજે પણ તે જ સિદ્ધાંતો સાથે વપરાશમાં છે.
💐💐💐
ઇન્ડિયા ક્રાઇમ મિરર