*અમદાવાદ મણિનગર માં ગેલેરીનો સ્લેબ ધરાશાહી…*

*અમદાવાદ મણિનગર માં ગેલેરી નો સ્લેબ ધરાશાહી…*

ગીતા એપાર્ટમેન્ટ નો ની ગેલેરી નો સ્લેબ ધરાશાહી…

ફાયર વિભાગ ની એક ગાડી ઘટના સ્થળે…

3 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર .

ઘાયલોને એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.