અમદાવાદના નારણપુરામાં આવેલ ફરસાણની દુકાનમાં લાગી ભીષણ આગ…

અમદાવાદના નારણપુરામાં આવેલ ફરસાણની દુકાનમાં લાગી ભીષણ આગ…
આસપાસની દુકાનમાં પણ આગ પ્રસરી…
ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો…8 લોકોનું રેસ્ક્યુ કર્યું…