અમદાવાદ
પેટીએમ કેવાયસીમાં નામે ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરતા શખ્સોની ધરપકડ
અમદાવાદના બે આરોપીઓની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
200 કરતા વધુ લોકો સાથે આ શખ્સોએ આચરી છેતરપીંડી
PAYTM KYC અપડેટ કરવાના બહાને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને છેતરપીંડીના રેકેટનો પર્દાફાશ