ઈડલી ચાર રસ્તા પર ના નિશા ઈડલી સેન્ટર પર દશ-પંદર જેટલા અસામાજિક તત્વો એ ઘુસી જઈ ને તીક્ષ્ણ હથિયારો સાથે કયોઁ હુમલો
બે મહિલા સહિત પાંચ લોકો ઉપર ઘાતક હુમલો કરી ને થઈ ગયા ફરાર
પાંચેય લોકો ને સારવાર માટે મણિનગર ની એલ જી હોસ્પિટલ ખસેડાયા જયા ત્રણ ની હાલત ગંભીર
મોડી રાતે થયેલ હુમલો CCTV મા કેદ થયો
હુમલાખોર અસામાજિક તત્વો હાટકેસવર ના ભાઈપુરા ના હોવા નુ અને છૂટાછેડા થયેલ યુવતી ની બાબતે સામે પક્ષ મા યુવક ના સાગરિતો એ હુમલો કયોઁ હોવા નું ઈજાગસઁત ના પરિવારે જણાવ્યું