BIG બ્રેકીંગ* ગુજરાતમાં ભૂકંપના આંચકા. વિવિધ શહેરોમાં અનુભવાયા આંચકા.

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતાથી આંચકો અનુભવાયો છે, પરંતુ ફ્લેટમાં રહેતાં લોકો નીચે આવી ગયા. જામનગરમાં આવ્યો ભૂકંપ.લોકો ઘરની બહાર નીકળી આવ્યા. મોરબી, રાજકોટ જેવા અન્ય શહેરોમાં પણ આંચકા અનુભવાયા.કચ્છમાં તીવ્રતા વધારે હતી 4.5 ની હોવાનું જાણવા મળી રહયુ છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ ૧૨૨ કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૫.૮ ની તીવ્રતા