⭕ નવા 396 કેસમાંથી અમદાવાદ 277,વડોદરા 35,સુરત 29,ગાંધીનગર 9,જૂનાગઢ 8,ગીર સોમનાથ 6,અરવલ્લી 5,રાજકોટ -મહેસાણા 4, આણંદ-તાપી 3, મહિસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલી 2, નવસારી-પોરબંદર-મોરબી 1 કેસ
● રાજ્યમાં કુલ કેસ : 13669
● રાજ્યમાં કુલ મોત : 829
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 6169
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-10,001•વડોદરા-806•સુરત-1285
•રાજકોટ-87•ભાવનગર-114•આણંદ-90
•ગાંધીનગર-210•પાટણ-71•ભરૂચ-37
•નર્મદા-15•બનાસકાંઠા-99•પંચમહાલ-72
•છોટાઉદેપુર-22•અરવલ્લી-98•મહેસાણા-99
•કચ્છ-64•બોટાદ-56•પોરબંદર-6
•ગીર-સોમનાથ-44•દાહોદ-32•ખેડા-59 •મહીસાગર-79•સાબરકાંઠા-63•નવસારી-15
•વલસાડ-18•ડાંગ-2•દ્વારકા-12
•તાપી-6•જામનગર-46•જૂનાગઢ-26
•મોરબી-3•સુરેન્દ્રનગર-23•અમરેલી-4 કેસ નોંધાયા
Update- 23.05.2020 7.30 PM
RAVI PATEL
SANDESH NEWS
AHMEDABAD
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)